ધન મળે કે ન મળે, ધર્મને હું જાણું છું,તારું નામ ભુલાય નહીં, એટલું તું સંભાળજે,આમ છતાં જો ભૂલી પડું, તું સાચે રસ્તે વાળજે,કોઈ ખોટું કામ હું કરું, ત્યારે તું મને વારજે... શ્રીનાથજી કરું પ્રાર્થના.
હે શ્રીનાથજી, હું પાપી છું હું પાપી છું, હું પાપી છું મારે આશા છે, મારે આશા છે તમારી કૃપાથી, તમારી કૃપાથી
શ્રીનાથજી કરું પ્રાર્થના, મને પ્રેમ તારો આપજે,કોઈ ખોટું કામ હું કરું, ત્યારે તું મને વારજે.
મારા હૃદયકમળમાં બિરાજજો, શ્રીનાથજી કરું પ્રાર્થના.
| Prayer / Bhajan | Primary Focus | Typical Time of Recitation | Tone / Mood | | :--- | :--- | :--- | :--- | | | A personal plea for love, guidance, courage, and moral strength. | Any time, often used as a daily personal prayer. | Intimate, introspective, and deeply personal. | | Mangla Aarti | Welcoming and waking the Lord at dawn. | Early morning, before sunrise (the first darshan of the day). | Auspicious, grand, and celebratory. | | Shrinathji Sharanam Mamah | Taking complete refuge in the feet of Shrinathji. | Commonly recited at the end of a prayer session or before sleeping. | Surrendering, peaceful, and protective. | | Ami Bhareli Nazru Rakho | A longing for the Lord's merciful and graceful glance. | Any time, but often during times of difficulty or seeking special blessings. | Emotional, pleading, and hopeful. |
Haar Ti Haari Na Jao, Evi Himmat Aapje... Kai Khotu Kaam Hu Karu, Tyare Tu Mane Vaarje...
Shrinathji karu prarthana, haiye dharjo hit; Aparadh mara maaf kari, rakhjo charnoma preet. Understanding the Meaning
ચરણ કમળમાં શીશ ઝુકાવું, ભક્તિ તમારી માંગું,
વેકલો પડ્યો છું ચરણ તમારે, શરણે આવ્યો છું વારી, કૃપા કરી ને અંતર રહેજો, વૃન્દાવન વિહારી.